Let me in..

IMG_58570184159600
વીણવું છે કોને ? મારે તો વેરાવું છે
વરસી જાવું છે મુશળધાર પણ …
વરસતા પેહલા આકાશ માં છવાવું છે

ઉઠી ઉઠી ને જવું છે કૂટાતા અથડાતા,
બ્રહ્મ ના નશામાં લથડાતા લથડાતા,
અને અતિજાગૃતિ માં વેહતા લુંટાતા !

સંસ્કારિતા નો દંભ ને સાધુતા ની નગ્નતા ..
સમાજ ને શું ? મૂક-બધિર સ્વાર્થી કે અજ્ઞતા?

રસ્તો જ બને મંજિલ મારી,
બુદ્ધિ સારથિ, શરીર રથ, આત્મા સ્વામિ ..
બધા ચાલો, બધું ચીરતા ચીરાતા!

મનનો શ્વાસ વિચારો થી રૂંધાયો,
નકારી ને બદલ્યો મારગ ,
જે પણ ચિંધાયો .

પ્રકૃતિ ના સ્વામિ યોગમાયા સંકેલો
પ્રવેશે શ્રેયસ ભટકતા ભૂલાતા… ~ Shreyas Versified

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s